Sunday, 25 March 2018

નંદકુવારબા (SNKKV) 25 MARCH 2018 BIRTHDAY {મારી દોસ્ત }

આજે મારી શાળા અરે શાળા જ નહીં એ તો મારું બીજું ઘર જ્યાં હું મોટી થઈ જીવન ના મોટા પાઠ શીખી .... એનો આજે જન્મદિવસ છે 25 માર્ચ ..1917 ના રોજ સ્થાપના થયેલી ........ જે આજે પણ અડીખમ પોતાના સ્થાને ઉભી છે એને હું આજે મારી કવિતા આપવા માંગુ છું ..મારી દોસ્ત !!

ફૂલ નહીં તો ફૂલની પાંખડી ...


Dear નંદકુવારબા ,
મજામાં ને,
અરે હું પણ શું પૂછુંછું!
માજા માં જ હોયશ
મારો શ્વાસ છે તું,
ભાવનગર ની શાન
મારૂ હૃદય હજી ધબકે છે તારી જ માટે,
યાદ રોજ કરું છું ,
એ તારી જોડે ના એ બાલોત્સવ ના દિવસો
Annual function , farewell function
શિક્ષકો ના ઉપદેશો , દીદી નો વહાલ
દોસ્તો નો પ્રેમ
ને સંગીત ની મારી દુનિયા !!
લાયબ્રેરી , canteen ની આપડી મોટી line
મારો વિસામો બગીચો
હોસ્ટેલ ની મીઠી સુવાસ
બાબા નો પ્રેમ ભર્યો સાદ
હોસ્ટેલ નો એક એક વળાંક
સ્કૂલ નું ગ્રાઉન્ડ
Satge ,
સંગીત હોલ ,
સાયન્સ લેબ,
અર્ચનમ,
સ્પોર્ટ્સ,
કોમ્પ્યુટર લેબ ,
નવા અખતરા ઉદ્યોગ ના
અને એ બધું જ જે મેં તારી પાસે થી શીખયુ એ બધું અગણિત!! બધું વાગોળી લવ તોય ઓછું છે મારે તો!!
પણ બસ ફરી મળવાની તમન્ના છે ... મળીશું જલ્દી !!

તારી દોસ્ત નિયતિ પાઠક 😊

તારી સાથે ની થોડી ઝલક...!!!







અરે !
ભુલીજ ગઈ

જન્મ દિવસ ની શુભકામના દોસ્ત !!

8 comments:

  1. Wah...👌 Appropriately Explain😊... I also Missing those Golden Days of My life..😊

    ReplyDelete
  2. It shows your love towards your school. Nice written.

    ReplyDelete
  3. It shows your love towards your school. Nice written.

    ReplyDelete
  4. Insightfully weaved the nostalgic moments!!! Greatly appreciated your school days!!

    ReplyDelete
  5. Ya dear this school gave as a real mean of Golden days... Passes each nd ever days of this school r hayful nd model it was not only gave fun bt also thought aa true values of life... Really miss those days...

    ReplyDelete
  6. મારો જીવન નું પ્રથમ ચરણ મારી શાળા...
    મારા જીવન ના પાયા ની સમજણ મારી શાળા... મંદીર શબ્દ નું પવિત્ર અર્થધટન કરી શકાય એ મારી શાળા...પ્રકૃતિ નો સોમ્ય શૃંગાર કરતી મારી શાળા... અનેક યાદો, લાગણી ,પ્રસંગો નું જીવંત ઉદાહરણ મારી શાળા..
    લખવુ,બોલવુ,શિખવુ, ભુંસવુ, રમવું ,પડવુ, હસવું , રડવું ,કુદવુ, લડવું , ગુંથાવુ..અભિવ્યક્ત કરવુ.. આવી નાની મોટી અનેક સમજણ નું ભાથું મારી શાળા...સત્ય,પ્રેમ, કરુણા,ન્યાય,ચિવટ, ખંત,જવાબદારીઓ, નિર્ણયશક્તિ , તટસ્થતા, આત્મબળ અને મનોબળ પુરુ પાડતી મારી શાળા....”આજીવન ઋણી રહીશ એવી ગૌરવવંતી મારી શાળા... મારા જીવન અત્યંત મહત્વ નું “સોપાન છે મારી શાળા... ✍��શ્વેત”
    લિ. જાગૃતિબા બલવીરસિહ ગોહીલ.

    ReplyDelete

વાતો

  ------- કુમકુમ, ચોખા, સ્વસ્તિક ને શ્રીફળની વાતો, આજ કરીશું  મુક્ત મને  અંજળની  વાતો. સ્વાભાવિક છે, હૃદયવિદારક હોઈ  શકે છે, નહિ  ખખડેલાં દ્...