My first poem .....
આજ કેટલાય દિવસ ની વાત કહેવા જાવ છું તને
કેટલુ આપ્યું ને કેટલું ગુમાવ્યું
આ જિંદગી ના આટાપાટા માં
ક્યાંક દિવાળી તો ક્યાંક રોજ હોળી
ને આ નવા વરસ ની ઉજવણી
કાઈ સમજાતું નથી
કોણ આપણું ને કોણ પરાયું
તોય જીવે આ મુસાફિર એક આશ માં
કોઈ તો હશે મારા જેવું જે સમજે મને
ક્યાંક ફટાકડા તો ક્યાંક ગોળી
સલામ છે તને એ મુસાફિર
એ જિંદગી થેન્ક યુ તને .......
કેટલા મિત્રો મળ્યા એ જિંદગીમાં
કોઈ કોઈ પરાયા થઈ ગયા
કોઈ આપડા હમેશ માટેના થઇ ગયા
કેટલા સારા દોસ્તાર આપ્યા તે મને આ જન્મ માં
હા ખબર છે મને છે થોડા અલગ
પણ હવે છે મારા તો હોવાના જ અલગ
એ જિંદગી થેન્ક યુ તને ........
ચાલો મિત્રો પણ મળ્યા એ તો સારું
પણ માતા પિતાને ભાઇ આ દુનિયા નું સૌથી મોટું સુખ
ભાઈ ઓ જે ખૂબ લાડ પણ કરે ને
કોઈ દિવસ ભાઈ પના નો રોફ બતાવી લાડ પણ જતાવી દે ...
ખબર છે કેટલું પ્રેમ કરે છે તે મને
એ જિંદગી થેન્ક યુ તને ..........
જિંદગી. માં શિક્ષક નું જે સ્થાન છે એ પણ
સારું મળી ગયું જીવન માં
ટેકનોલોજી નું આટલી ફાવટ હવે આવી
આ રોજ ના નવા ટાસ્ક ને વળી બ્લોગસ, ....
ખૂબ મગજ ને તસ્દી એવી પડે
પણ ટાસ્કસ કર્યા બાદ જે માજા
હારી જોરદાર માજા આવે પેલું જંગ જીત્યા જેવો આનંદ થાય
ને એટલા સારા સીનીયર મળ્યા
Life time માં અટલા નજીક આવ્યા સિનિયર્સ થી
પણ કેવું પડે ખૂબ મજા આવે એમના સાથે રહી
એટલે જ આજ કેવાનું મન થઇ ગયું
2017 નું વરસ સુધરી ગયું આ વર્ષ કદી નહીં ભુલાય
એ જિંદગી થેન્ક યુ તને .................😍🙏
આજ કેટલાય દિવસ ની વાત કહેવા જાવ છું તને
કેટલુ આપ્યું ને કેટલું ગુમાવ્યું
આ જિંદગી ના આટાપાટા માં
ક્યાંક દિવાળી તો ક્યાંક રોજ હોળી
ને આ નવા વરસ ની ઉજવણી
કાઈ સમજાતું નથી
કોણ આપણું ને કોણ પરાયું
તોય જીવે આ મુસાફિર એક આશ માં
કોઈ તો હશે મારા જેવું જે સમજે મને
ક્યાંક ફટાકડા તો ક્યાંક ગોળી
સલામ છે તને એ મુસાફિર
એ જિંદગી થેન્ક યુ તને .......
કેટલા મિત્રો મળ્યા એ જિંદગીમાં
કોઈ કોઈ પરાયા થઈ ગયા
કોઈ આપડા હમેશ માટેના થઇ ગયા
કેટલા સારા દોસ્તાર આપ્યા તે મને આ જન્મ માં
હા ખબર છે મને છે થોડા અલગ
પણ હવે છે મારા તો હોવાના જ અલગ
એ જિંદગી થેન્ક યુ તને ........
ચાલો મિત્રો પણ મળ્યા એ તો સારું
પણ માતા પિતાને ભાઇ આ દુનિયા નું સૌથી મોટું સુખ
ભાઈ ઓ જે ખૂબ લાડ પણ કરે ને
કોઈ દિવસ ભાઈ પના નો રોફ બતાવી લાડ પણ જતાવી દે ...
ખબર છે કેટલું પ્રેમ કરે છે તે મને
એ જિંદગી થેન્ક યુ તને ..........
જિંદગી. માં શિક્ષક નું જે સ્થાન છે એ પણ
સારું મળી ગયું જીવન માં
ટેકનોલોજી નું આટલી ફાવટ હવે આવી
આ રોજ ના નવા ટાસ્ક ને વળી બ્લોગસ, ....
ખૂબ મગજ ને તસ્દી એવી પડે
પણ ટાસ્કસ કર્યા બાદ જે માજા
હારી જોરદાર માજા આવે પેલું જંગ જીત્યા જેવો આનંદ થાય
ને એટલા સારા સીનીયર મળ્યા
Life time માં અટલા નજીક આવ્યા સિનિયર્સ થી
પણ કેવું પડે ખૂબ મજા આવે એમના સાથે રહી
એટલે જ આજ કેવાનું મન થઇ ગયું
2017 નું વરસ સુધરી ગયું આ વર્ષ કદી નહીં ભુલાય
એ જિંદગી થેન્ક યુ તને .................😍🙏
2018 ની આશા માં એક જીવ................😊


Good poem dear
ReplyDeleteGood try to write poem. Thanks to mention us in the poem.
ReplyDeleteVery good poem niyati very well written...
ReplyDeleteVahh bena 😍😘👌👌 good attempt 😊
ReplyDeleteVery nice Poem dear 😊
ReplyDeleteWah,superb,keep it up,very nice👌👌👌👌👌😊😊
ReplyDeleteThank you for visite my first
ReplyDeleteI hertly ty to all
Yes I will write much more poem and also sharing ☺👍.......🙏🙏
Thank you...Niyati for this poem😆😆😆
ReplyDeleteThank you Zindagi...
Thank you...Niyati for this poem😆😆😆
ReplyDeleteThank you Zindagi...